Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં મંગળવારે પોલીસની ગાડીને નિશાન બનાવી બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારી સહિત પાંચ લોકોના મોત થયા છે તેમજ અન્ય 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની સારવાર સરકારી હોસ્પિટલમાં ચાલુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નગર પોલીસ સ્ટેશન અંતર્ગત બાબા ખાન ચોક પાસે ઉભેલી પોલીસની ગાડીને નિશાન બનાવાઈ આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બ્લાસ્ટમાં પાંચ લોકોના મોત નીપજ્યા જયારે 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અત્યાર સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ