Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બેંગલુરૂમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બહાર નાસભાગમાં 11 લોકોના મોત અને 50થી વધુ લોકોના ઈજાગ્રસ્ત થવા પર કર્ણાટક સરકાર તરફથી મોટી કાર્યવાહી કરાઈ છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર, સ્ટેશન હાઉસ માસ્ટર, સ્ટેશન હાઉસ ઓફિસર, એસીપી, સેન્ટ્રલ ડિવીઝન ડીસીપી, ક્રિકેટ સ્ટેડિયમ પ્રભારી, અધિક પોલીસ કમિશનર, પોલીસ કમિશનરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ