Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરીકાના ફ્લોરિડા નદીમાં બોઈંગ 737 વિમાન પડ્યું છે. આ દૂર્ઘટના સમયે બોઈંગ 737 વિમાનમાં 136 લોકો સવાર હતા. નૌ સેના અને એર સ્ટેશન જેક્સનવિલેના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયાં નથી. આ દૂર્ઘટના શુક્રવારની રાત્રે 9 વાગ્યે અને 40 મીનિટ આસપાસ બની હતી. આ વિમાન ક્યુબાથી આવી રહ્યું હતું . ત્યારે લેન્ડિંગના સમયે રન વે પરથી ઉતરી જતા સેન્ટ જોન્સ નદીમાં ખાબક્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ