Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં ફક્ત ૨૪ કલાકમાં જ BSF દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને ભારતના શહીદ થયેલા એક જવાનની શહાદતનો બદલો લીધો હતો. ભારતનાં આ શક્તિશાળી આક્રમણમાં પાકિસ્તાનના ૧૨ રેન્જર્સને ઠાર કરવામાં આવ્યા હતા અને ૩ કે તેથી વધુ ચોકીઓનો સફાયો કરાયો હતો. બુધવારે પાક. દ્વારા સાંબા સેક્ટરમાં સીઝફાયર ભંગ કરીને ભારતના એક જવાનને શહીદ બનાવવામાં આવ્યા હતા પણ આ નાપાક હરકતની પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડી હતી. બુધવારે મોડી રાત્રે જ ભારતે પાક.ના હુમલાનો જોરદાર જવાબ આપ્યો હતો. બીએસએફના જવાનોએ પાકિસ્તાનની ૩ મોર્ટાર પોઝિશન અને ચોકીઓને શોધી કાઢીને તેને ટાર્ગેટ બનાવી સફાયો કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ