બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં વડા માયાવતીએ મંગળવારે જણાવ્યું હતું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગેરબંધારણીય રીતે અમારી પાર્ટીના ૬ ધારાસભ્યોનો કોંગ્રેસમાં સમાવેશ કરી લીધો હતો. ગેહલોતે તેમના અગાઉના કાર્યકાળમાં પણ આ પ્રકારની જ હરકત કરી હતી. તેથી અમે ગેહલોત અને તેમની કોંગ્રેસ પાર્ટીને પાઠ ભણાવવા ઇચ્છતા હતા. અમારી પાર્ટી અગાઉ કોર્ટમાં જઇ શકી હોત પરંતુ અમે યોગ્ય સમયની રાહ જોઇ રહ્યા હતા.