Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બુલિયન માર્કેટમાં સોના-ચાંદીનાં ભાવ સતત ઘટી રહ્યાં છે. સોનાની કિંમત હવે 19 મહિનાના નીચલા સ્તરે પહોંચી છે. વૈશ્વિક બજારમાં ગુરુવારે ગોલ્ડની કિંમત 1186 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ. તેમ છતાં ભારતમાં આગામી સમયમાં સોનાની કિંમત વધવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગુરુવારે દિલ્હીમાં સોનાની કિંમતમાં પ્રતિ દસ ગ્રામે 290 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. ચાંદીનાં ભાવમાં કિલોગ્રામએ 715 રૂપિયાનો ઘટાડો થયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ