Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ટેસ્ટ કેપ્ટન જસપ્રીત બુમરાહે એજબેસ્ટોનમાં ચાલી રહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં કુલ ૨૯ રન ફટકારતાં ટેસ્ટ ઈતિહાસમાં એક જ ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાનો લારાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. બ્રોડે આ ઓવરમાં કુલ ૩૫ રન આપ્યા હતા, જેના કારણે પણ સૌથી ખર્ચાળ ઓવરનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.  બુમરાહે તેના સ્ટ્રોક પ્લેની મદદથી ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૨૯ રન નોંધાવ્યા હતા. જ્યારે વાઈડ-નોબોલના કુલ છ રન બ્રોડે ભેટમાં આપ્યા હતા.  ભારતીય ઈનિંગની ૮૪મી ઓવરમાં વિસ્ફોટક બેટિંગનો નજારો જોવા મળ્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ