દેશમાં 3 લોકસભા સીટો અને 30 વિધાનસભા સીટી પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી પંચની જાણકારી મુજબ, આ મત વિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરી 2 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ આ ચૂંટણી સૌથી મોટી કવાયત હશે.
ચૂંટણી પંચે જાણકારી આપી છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા દીવમાં ચૂંટણી થવાની છે. સાથોસાથ મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશની એક-એક સીટ ઉપર પણ પેટાચૂંટણી યોજાશે. તેની સાથોસાથ વિવિધ રાજ્યોની 30 વિધાનસભા સીટો ઉપર પણ પેટાચૂંટણી યોજાશે.