ભારતીયોને પોતાના દેશની નાગરિકતા આપવામાં કેનેડા ઉદાર નીતિ અપનાવી રહ્યું છે. પોતાના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘એક્સપ્રેસ એન્ટ્રી’ અંતર્ગત કેનેડાએ વર્ષ 2016માં કુલ 33,782 લોકોને પોતાના દેશનું નાગરિકત્વ આપવા માટે આમંત્રીત કર્યા હતા જ્યારે 2017માં 86,022 લોકોને આમંત્રીત કરવામાં આવ્યા હતા.