-
વિધાનસભા ચૂંટણીમાં નવસારીની જલાલપોર બેઠક પર બસપાના ઉમેદવાર ગુણવંત રાઠોડ ઉમેદવારી નોંધાવવા આવ્યાં ત્યારે ડિપોઝીટની રકમ 10 હજાર રોકડા આપવા માટે ચલણી નોટોને બદલે 5 કે 10ના સિક્કાની ચિલ્લર લઇને આવ્યાં હતા ને ચૂંટણી અધિકારીના ટેબલ પર સિક્કાઓનો ઢગલો કરતાં ચૂંટણી સ્ટાફને સિક્કા ગણવા માટે બેસાડવા પડ્યા હતા.