Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

INX મીડિયા કેસમાં લાંચ લેવાના આરોપી કાર્તિ ચિદમ્બરમને કોર્ટ તરફથી આજે ઉપરાઉપરી બે ઝાટકા આવ્યા હતાં. પટિયાલા હાઉસ કોર્ટે ભૂતપૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની કસ્ટડી 3 દિવસ માટે વધારી દીધી છે. 9 માર્ચે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ