-
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની પરક્ષાનું પરિણામ આ જે 29મીએ જાહેર કરાયું હતું. તેમાં કુલ 16,24,682માંથી કુલ 14,08,594 વિદ્યાર્થીઓ પાસ થતાં 86.70 ટકા પરિણામ આવ્યું હતું. આ પરીક્ષામાં છોકરીઓ મેદાન મારી ગઇ હતી. છોકરાઓ કરતાં 3.35 ટકા વધારે છોકરીઓ પાસ થઇ હતી. તિરૂવઅનંતપૂરમનું 99.60 ટકા, ચેન્નઇનું 97.37 ટકા અને અજમેરનું 91.86 ટકા પરિણામ આવ્યું હતું. ડીપીએસ ગુડગાંવનો વિદ્યાર્થી પ્રખર મિત્તલ 499 સાથે, આર.પી.પબ્લીક સ્કૂલ બિજનોરનો વિદ્યાર્થી રીમઝીમ અગરવાલ 499 ગુણ, શામલીની સ્કોટીસ ઇન્ટરનેશનલ સ્કૂલની છાત્રા લંદીની 499 અને કોચીનની ભવન્સ વિદ્યાલયની છાત્રા શ્રીલક્ષ્મી પણ 499 ગુણ સાથે પ્રથમ નંબરે આવ્યાં છે.