કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ભેટ આપતાં બુધવારે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાંમાં પાંચ ટકાનો વધારો કર્યો છે. સરકારની આ જાહેરાતને પગલે કેન્દ્ર સરકારના ૫૦ લાખ કર્મચારી અને ૬૫ લાખ હયાત પેન્શનરને મળતું મોંઘવારી ભથ્થું ૧૨ ટકાથી વધીને ૧૭ ટકા પર પહોંચી જશે.