Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૦૧૪માં લોકસભાના પરિણામના દિવસે એટલે કે ૧૬ મેના રોજ  ચિદમ્બરમે ૮૦:૨૦ ગોલ્ડ ઇમ્પોર્ટ સ્કીમ અમલમાં મૂકી સાત કંપનીઓને સોનાની આયાતમાં ફાયદો કરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ભાજપે કોંગ્રેસ પર કર્યો છે. કેન્દ્રીય કાયદા પ્રધાને દાવો કર્યો છે કે આ નિર્ણયથી લાભ મેળવનાર સાત કંપનીઓમાં ગીતાંજલિ જેમ્સ પણ સામેલ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ