-
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આજે એક રીટ અરજીના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતમાં કયા કેસોને કયા જજની કોર્ટમાં મોકલવા એટલે કે કેસોની વહેંચણી કરવાનો માત્રને માત્ર એકમાત્ર બંધારણિય અધિકાર મુખ્ય ન્યાયાધીશ(સીજે) પાસે જ છે. સીજે જ માસ્ટર ઓફ રોસ્ટર હોય છે. અને તે હેઠળ કેસોની વહેંચણીનો વિશેષાધિકાર અને તમામ સત્તા તેમની પાસે જ હોય છે.