Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બચ્ચા ચોરની અફવા અને બાળકોને ચોકલેટ આપવાનું ગૂગલ સર્ચ એન્જીનના સોફ્ટવેર ઇજનેર મોહમ્મદ આઝમ અહમદ તેના સાથીઓને ઘાતક પૂરવાર થયું છે. આ ઇજનેર પોતાના મિત્રો સાથે કર્ણાટકના બીદરમાં એક કાર્યક્રમાં હાજરી આપીને જમીન જોવા ગયા હતા. સાંજે તેઓ ઔરાદ વિસ્તારમાં મુર્કીગામની એક શાળા નજીક ચા પીવા ઉભા રહ્યાં અને તેમાના એકે બાળકોને ચોકલેટ વહેંચવાની શરૂઆત કરી. તે દરમ્યાન કોઇએ બુમો પાડી કે કોઇ અજાણ્યા લોકો બાળકોને ચોકલેટ વહેંચી રહ્યાં છે. તરત જ ભીડ એકત્ર થઇ ત્યારે તેઓ પોતાની કારમાં ત્યાંથી ભાગ્યા પરંતુ તે દરમ્યાન તેમની અને તેમની કારની તસ્વીરો કેટલાક લોકોએ લઇ લીધી હતી અને તરત જ વ્હોટસઅપ પર વાઇરલ કરી. આ લોકો કાર લઇને આગળ એક ગામમાં પહોંચ્યા ત્યારે લોકોએ રસ્તા રક ઝાડ મૂકીને રસ્તા જામ કર્યો તો કાર ચલાવી રહેલા આઝમે ગાડી રોકવાને બદલે સ્પીડમાં બગાવીને ઝાડ પરથી કુદાવી પરંતુ તેમની કાર એક ખાડામાં પડી અને ટોળાએ પોતાનું કામ તમામ કર્યું ત્યારે ગૂગલનો સોફ્ટવેર ઇજનેરને રહેંસી નંખાયો હતો. બીજાઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા.જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ