લદ્દાખમાં એલએસી ખાતે તણાવ મધ્યે ચીની સેના હિમાચલપ્રદેશમાં એલએસી પર સડક નિર્માણ શરૂ કરી દીધું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના અંતિમ સરહદી ગામ કુન્નુ ચારંગના ગ્રામીણોએ એલએસી પર ચીની પ્રદેશમાં રેકી કર્યા બાદ દાવો કર્યો છે કે છેલ્લા બે મહિનામાં ચીની સેનાએ એલએસી નજીક ૨૦ કિમી લાંબી સડકનું નિર્માણ કરી દીધું છે. ચીન રાતના અંધારામાં ખેમકુલ્લા પાસ નજીક ઝડપથીનો મેન્સ લેન્ડમાં સડક બનાવી રહ્યો છે. કિન્નૌરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાજૂ રામ રાણાએ જણાવ્યું હતું કે, લાંબી સડક આટલા સમયમાં બની શકે નહીં.