Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનની વિશાળ ઇન્ટરનેટ અને ઈ-કોમર્સ કંપની અલીબાબા ની નજર ફરી એક વાર ભારતીય રિટેલ સેક્ટર પર છે. આ માટે ફરી એક વાર અલીબાબાએ ભારતની પ્રભાવશાળી કંપનીઓ સાથે વાતચીત શરુ કરી છે. અલીબાબાના એક વરિષ્ઠ અધિકારીએ હાલમાં જ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટાટા ગ્રુપ, કિશોર બિયાનીના ફ્યુચર રિટેલ સાથે વાતચીત કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ