ભારતે ચીનને તગડો આંચકો આપતાં તેની બે સૌથી મોટી મોબાઇલ એપ્લિકેશન Baidu Search અને Weibo પર પ્રતિબંધ લાદી દીધો છે. આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી પણ હટાવી લેવાશે. Baidu Search ચીનનું પોતાનું સર્ચ એન્જિન છે જે ગૂગલની તર્જ પર કામ કરે છે. Weiboને ચીનનું ટ્વિટર ગણાય છે. ૨૦૦૯માં ચીનની સીના કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૦૯માં વાઇબો એપ લોન્ચ કરાઈ હતી. દુનિયાભરમાં વાઇબોના ૫૦ કરોડ યૂઝર્સ છે.