ચીને દોકલામ ક્ષેત્રમાં ફરીથી પોતાની પ્રવૃત્તિઓ શરૃ કરી દીધી હોવા છતાં ભારત કે ભૂતાન તેનો વિરોધ કરી રહ્યાં નથી તેમ અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીન સમગ્ર દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાની માલિકીનો દાવો કરે છે. વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ, બુ્રનેઇ અને તાઇવાન પણ દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો દાવો કરી રહ્યાં છે.