Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને ચીન વચ્ચે મે મહિનાથી ચાલી રહેલા વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 15-જૂને જે જગ્યાએ બન્ને દેશોની સેનાઓ આમને-સામને આવી ગઈ હતી, હવે ત્યાંથી ચીની સૈનિકો લગભગ 1થી 2 કિલોમીટર પાછળ હટી ગઈ છે. સેનાઓ વચ્ચે સતત સૈનિકોને પાછળ હટાવવાને લઈને વાટાઘાટો ચાલી રહી હતી. એવામાં ચીની સૈનિકોની પીછેહઠને ભારતની મોટી સફળતા માનવામાં આવી રહી છે.

આ અંગે સેનાના સત્તાવાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, બન્ને દેશોની સેનાઓએ રિલોકેશન પર સહમતિ વ્યક્ત કરી છે અને સેનાઓ વર્તમાન સ્થળથી પાછળ હટી છે. ગલવાન ઘાટી નજીક બફર ઝોન બનાવવામાં આવ્યો છે. જેથી ફરીથી કોઈ હિંસક ઘટના ના બને.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ