Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતનો 32 કરોડના બીટકોઈનનો ગુનો સીઆઈડી ક્રાઈમે ઉકેલ્યો છે. ડીઆઈજી, સીઆઈડી ક્રાઈમ અને સીટના વડા દિપાંકર ત્રિવેદીએ કહ્યું હતું કે કિરીટ પાલડિયાએ કાવતરું ઘડ્યું હતું. પોલીસ સાથે મળીને પાલડિયાએ શૈલેષ ભટ્ટના અપહરણ કરાવેલું. કેસ 32 કરોડ નહીં પણ નવ કરોડ 96 લાખનો છે. જેમાં 11000 લાઇટકોઈનની હેરફેર મુખ્ય હતી. નલિન કોટડિયા અને કિરીટ પાલડિયા વચ્ચે અનેક મુલાકાત પણ થઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ