Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગર બેઠક પરના કોઇ અપક્ષ ઉમેદવાર નરેશ સંગીતમ સાથે તેમને ઉમેદવારી નહીં કરવા સમજાવવા જે વાતચીત કરી તેમાં તેમણે એમ કહ્યું કે ગુજરાતમાં અમારી એટલે કે ભાજપની હાલત ખૂબ જ ખરાબ છે. તેમની વાતચીતનો આ ઓડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે. જો કે હજુ સુધી સીએમ કાર્યાલય કે ભાજપ તરફથી આ ઓડિયો અંગે કોઇ ખુલાસો થયો નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ