Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર ભારતમાં ઠંડીના નવા રાઉન્ડના પગલે ઠંડી પારો ગગડ્યો છે. જેને પગલે ગુજરાતમાં તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે પારો 13.5 ડિગ્રીએ પહોંચ્યો છે. પારો ઉપર રહેતા ગુરુવારે સાંજથી ઠંડીનું સામ્રાજ્ય છવાયું હતું. ઠંડીને પગલે ગરમ વસ્ત્રોની બજારમાં આવી ગરમી છે. લોકો ગરમ કપડાંમાં લપેટાયા છે. તેમજ ઠંડીનું પ્રમાણ વધતાં વૃદ્ધો, બીમારોની મુશ્કેલી વધી છે. લોકોમાં શરદી-ખાંસીની સમસ્યાઓ વધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ