Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં ભાજપના પ્રવક્તા રામ કદમે મુંબઇ સાયબર સેલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમનો આરોપ છે કે, રાહુલ ગાંધીએ જલગાંવમાં પીડિત બે સગીર છોકરાઓની તસવીરો બ્લર કર્યા વિના ટ્વીટ કરી હતી. મહારાષ્ટ્ર બાળ અધિકાર સુરક્ષા આયોગે રાહુલ ગાંધીને નોટીસ આપી 10 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ