Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસે લલિત કગથરાને ટીકીટ આપવામાં આપી છે. તેઓ ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી ટંકારા-પડધરી મતક્ષેત્રમાં ભાજપના રઘુભાઇ ગડારા સામે કોંગ્રેસના લડાયક ઉમેદવાર લલિત કગથરા ર૯૮૮૦ મતે વિજેતા થયો હતો.

લલિત કગથરા અગાઉ એક વખત અપક્ષના  ઉમેદવાર તરીકે અને બે વખત કોંગી ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ત્રણેય વખત પરાજીત થયેલ પણ આ વખતે ચોથી વખત નસીબ અજમાવતા કડવા પાટીદારોના પ્રભુત્વવાળી ટંકારા-પડધરી બેઠક પરથી ધારાસભ્ય થવામાં સફળ થયા છે.

રાજકોટ બેઠક પર કોંગ્રેસે પાટીદાર સમાજના નેતા એવા લલિત કગથરા પર પસંદગી ઉતારી છે..લલિત કગથરા મોરબી ટંકાર બેઠકના ધારાસભ્ય છે. અને પાટીદાર આંદોલનમાં તેમની સક્રીય ભૂમિકા હતી. તેઓ પાટીદાર સમાજનો લોકપ્રિય ચહેરો પણ છે.

રાજકોટ બેઠક પર કોંગ્રેસ પાર્ટીના  કોંગ્રેસના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ૯.૭૫ કરોડની સંપત્તિ જાહેર કરેલ છે અને બી.કોમ સુધી અભ્યાસ કરેલ છે અને તેઓના પર એક પણ કેસ થયેલ નથી  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ