Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. રાજેન્દ્ર ઠાકોર અરવલ્લી જિલ્લાના મોડાસાના કોંગ્રેસના ધારાસભ્ય છે.

તેમણે ધનસુરા તાલુકા પંચાયત સદસ્ય તરીકે રાજકીય કારકિર્દી તરીકેની શરુઆત કરી હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પણ તેઓ એક ટર્મ ચૂંટાયા હતા. વર્ષ 2012માં કોંગ્રેસે મોડાસા વિધાનસભા બેઠક પરથી તેમને ટિકિટ આપી અને તેમણે ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપના દિલીપસિંહ પરમારને 25 હજાર કરતા વધુ મતે હાર આપી હતી. જ્યારે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ખૂબ ઓછા માર્જિન 1 હજાર 640 મતે ભાજપના ભીખુસિંહ પરમારને હરાવ્યા. રાજેન્દ્ર ઠાકોર સ્થાનિક સહકારી સંસ્થાઓમાં  આગવું સ્થાન ધરાવે છે.

કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ઠાકોરે ઉમેદવારી પત્ર ભરતી વખતે ૨.૨૦ કરોડની સંપત્તિ જાહેર કરેલ છે. તેઓ ટી.વાય. બીએ સુધીનો અભ્યાસ કરેલ છે અને કોઈ પણ તેઓના પર ગુનાહિત કેસ થયેલ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ