ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ભાજપની જેમ કોંગ્રેસમાં ય અંદરોઅંદર ઘમાસાણ જામ્યુ છે. બેચરાજી બેઠક પર ઉમેદવાર ભરત ઠાકોરનો સ્થાનિક કક્ષાએ જોરદાર વિરોધ થઇ રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ કાર્યકરોએના ટોળાં ઉમટયા હતાં. ખુદ ઠાકોરોએ એવો ખુલ્લો આક્ષેપ કર્યોકે,અલ્પેશ ઠાકોરે ટિકિટોનો કરોડોનો સોદો કર્યો છે. મળતિયાઓને ટિકિટ અપાવી છે.