Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાહુલ ગાંધીના એક વિડિયો બાબતે કોંગ્રેસે ભાજપ સમક્ષ માફીની માગણી કરી છે. ભાજપના કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીનો વિડિયો જુદા સંદર્ભમાં શેર કર્યો હોવાના મુદ્દે હોબાળો થયો છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને રજૂઆત કરી છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, સાંસદ સુબ્રત પાઠક, ધારાસભ્ય કમલેશ સૈની સહિતના ઘણાં ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીનો કેરળના વાયનાડના સંદર્ભમાં બોલાયેલો એક વિડિયો ઉદયપુરની ઘટના સાથે જોડીને ગેરસમજ ફેલાય એવું વાતાવરણ સર્જ્યું છે. જો એ મુદ્દે ભાજપના નેતાઓ માફી નહીં માંગે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ