Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા ઘણા સમયથી પાસ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા બેઠકોના દોર વચ્ચે આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે ચર્ચા ચલાતી હતી. સમાજની માગણી સાથે કોંગ્રેસે સહમતિ દર્શાવી છે. પાટીદાર સહિત બિન અનામત વર્ગને OBCને સમકક્ષ લાભ આપવાની કોંગ્રેસે ફોર્મ્યુલા આપી છે. ખોડલધામ અને ઉમિયાધામનું ફોર્મ્યુલાને સમર્થન આપ્યું છે. ઉપરાંત હાલની 49 ટકા અનામતમાં ફેરફાર વગર અમલ કરાશે અને આ કોંગ્રેસ તેના મેનિફેસ્ટોમાં પણ આ મુદ્દાનો ઉલ્લેખ કરશે.

અમે કોંગ્રેસની ફોર્મ્યુલા સાથે સહમત: હાર્દિક પટેલ

- કોંગ્રેસની ફોર્મ્યુલા અમે સ્વીકારી
- કોંગ્રેસ પાર્ટીએ અમારા અધિકાર માટે સરકારે બનશે તો પેસિફીક સર્વેની તૈયારી દર્શાવી
- કોંગ્રેસના સમર્થક કે એજન્ટ નથી
- બિન અનામત પંચને 2000 કરોડની ફાળવણી કરવાની કોંગ્રેસની તૈયારી
- પાટીદાર સહિત બિન અનામત વર્ગને OBCને સમકક્ષ લાભ આપવાની કોંગ્રેસે ફોર્મ્યુલા આપી
- હાલની 49 ટકા અનામતમાં ફેરફાર વગર અમલ કરાશે
- કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામત અંગે ખરડો લાવશે
- કોંગ્રેસ બંધારણીય રીતે અનામત આપવાની ફોર્મ્યુલા આપી
- ખોડલધામ અને ઉમિયાધામનું ફોર્મ્યુલાને સમર્થન
- કાલે પાસની નવી કોર કમિટી બનાવવામાં આવશે
- પાસ તરફથી માત્ર હું જ નિવેદન કરીશ
- કોંગ્રેસ હજુ સત્તામાં નથી અને જનતાની વાત સાંભળવા લાગી છે
- વિરમગામમાં મારા પિતા ભાજપમાંથી ઊભા રહે તો પણ વોટ નહીં આપું

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ