ભાજપે ગુજરાતમાં સત્તા જાળવી રાખી છે ત્યારે તેનો ત્રસ્ત સાથી પક્ષ શિવસેનાએ ગુજરાતમાં રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ જ અસલી વિજેતા છે એવું કહીને ભાજપની ફરીથી ટીકા કરવાનો પ્રયાસ કર્યો છે. સત્તામાં આવવું તે મોટી વાત નથી. કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ છે, પરંતુ તેણે ભાજપને હરાવ્યો છે, એમ શિવસેનાના નેતા સંજય રાઉત પ્રતિક્રિયામાં જણાવ્યું છે. ભાજપ ગુજરાતમાં 20થી વધુ વર્ષથી સત્તામાં છે. આથી સત્તામાં આવવું તે મોટી વાત નથી. ભાજપનું ગાઈવગાડીને આગળ કરાયેલું ગુજરાત મોડેલ નિષ્ફળ ગયું છે. દેશમાં જે મોડેલ ભાજપને દેશમાં સત્તા આપી તે મોડેલ નિષ્ફળ ગયું છે.