Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદમાં બજેટસત્રના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે, જેના પ્રથમ દિવસે જ પીએનબીકાંડ અને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માંગને લઇને હોબાળો મચ્યો હતો. વિપક્ષના હોબાળાને કારણે સવારના સમયે શરૂ થયેલું ગૃહનું કામકાજ બપોર સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી, લોકસભામાં પીએનપીકાંડ મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષના દળો કેન્દ્ર સરકારને ઘેરવાની કોઈ તક છોડવા માંગતા નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ