Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે આજે વડોદરા ખાતે અનશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા હતા. કોંગ્રેસ હાઇકમાન્ડે દેશમાં ભાજપના રાજમાં દલિતો પર અત્યાચારો વધ્યા હોવાનો આરોપ મૂકીને ભાજપ સરકારને સદબુધ્ધિ આવે તે માટે દેશભરમાં અનશનના કાર્યક્રમો યોજાયા હતા. વડોદરા ઉપરાંત અમદાવાદ,રાજકોટ, અરવલ્લી, સુરત વગેરે શહેરો અને જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા અનશનના કાર્યક્રમો યોજાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ