રાજ્યમાં આજ રોજ 563 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 560 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,29,343 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 21 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-16, સુરત-5 વ્યક્તિનું મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1685 પર પહોંચ્યો છે.