દેશમાં કોરોનાની બ્રેકફેઈલ થઈ જતાં ભારતની હાલત અમેરિકા અને બ્રાઝીલ જેવી થઈ જવા પામી છે. 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 40425 કેસ નોંધાયા છે તો 681 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 11,18,043 થઈ ગઈ છે અને કુલ 27497 લોકો મોત પામ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 22664 લોકો સાજા પણ થયા છે તો અત્યાર સુધીમાં કુલ 7.87 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એકિટવ કેસની સંખ્યા અત્યારે 3,90,459 છે. આજે સતત પાંચમો દિવસ છે યારે કોરોના વાયરસે એક દિવસમાં 30 હજારથી વધુ કેસ આવ્યા હોય.