Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયામાં કોરોનાના દર્દીની સંખ્યા 34 લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 2.39 લાખ લોકોના મોત કોરોનાથી થયા છે. દુનિયામાં સૌથી ખરાબ સ્થતિ વિશ્વની મહાસત્તા અમેરિકાની છે. અમેરિકામાં કોરોનાથી 65 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે અમેરિકા બાદ ઈટાલીમાં 28 હજાર 236 જેટલા લોકોના મોત થયા. ઈટાલીમાં  કોરકોનાના કે બે લાખ સાત હજારને પાર થયા. ઈટાલી બાદ UKમાં કોરોનાથી 27 હજાર 510 લોકોના મોત થયા છે. ત્યારે સ્પેનમાં કોરોનાના દર્દીની સંખ્યા 2.42 લાખ થઈ છે. તો મૃત્યુઆંક 24 હજાર 824 થયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ