ભારતમાં કોરોનાની મહામારી વિકરાળ બની રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગુરુવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં પહેલીવાર નવા પોઝિટિવ કેસનો આંકડો ૩૦,૦૦૦ને પાર કરી ગયો હતો. આ સમયગાળામાં અત્યારસુધીના વિક્રમજનક ૩૨,૬૯૫ નવા પોઝિટિવ કેસ સામે આવતાં દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૯,૬૮,૮૭૬ થઇ ગઇ જતાં કુલ કોરોના કેસ ૧૦ લાખ નજીક પહોંચ્યા હતા.