ભારતમાં કોરોનાનો કેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશમાં 15 હજાર 968 નવા કેસ નોંધાયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ચાર લાખ 56 હજારને પાર થઈ છે. જેમાં એક લાખ 83 હજારથી વધુ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 468 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી 14 હજાર 483થી વધુ દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. જોકે એક દિવસમાં કોરોનાના 10 હજાર 400થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે... દેશમાં અત્યાર સુધી બે લાખ 58 હજાર 500થી વધુ દર્દીઓસાજા થઈને ઘરે પરત ફર્યા છે.