ભારતમાં ઓગસ્ટ મહિનામાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં જ 68,898 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 983 લોકોના મરણ નોંધાયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરેલા આંકડા અનુસાર, આજના નવા ઉમેરાયેલા કેસો સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 29,05,894 પર પહોંચી ગઈ છે. જ્યારે 54,849 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
હાલ દેશમાં કોરોનાના 6,92,028 એક્ટિવ કેસો છે. જો કે રાહતની વાત છે કે, કુલ કેસોમાંથી 21,58,947 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.