કોરોનાનો સામનો કરવા માટે અને તેના અસરકારક ઈલાજ માટે દેશનાં વૈજ્ઞાનિકો દ્વારા ઝડપથી વેક્સિન બનાવવા કામગીરી ચાલી રહી છે તેવો દાવો પીએમ મોદીએ સોમવારે કર્યો હતો. તેમણે નોઈડા, મુંબઈ અને કોલકાતામાં કોરોનાનાં ટેસ્ટિંગ માટેનાં આધુનિક થ્રૂ પૂટ ટેસ્ટિંગ લેબનું વીડિયો કોન્ફરન્સિંગથી ઉદ્ઘાટન કર્યું હતું. આ આધુનિક લેબોરેટરીઓ ફક્ત કોરોના જ નહીં
મોદીએ આ સેન્ટરની સ્થાપના અંગે આઈસીએમઆર તેમજ અન્ય સંસ્થાઓનાં નિષ્ણાતોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાનાં સારા પરિણામો આપણે મેળવી શક્યા છીએ. કોરોનાનાં મામલે અન્ય દેશો કરતા આપણી સ્થિતિ ઘણી સારી છે. કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા ઘણી ઓછી છે. રિકવરી રેટ ઘણો સારો છે. જેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોરોનાની સારવાર પછી સાજા થનારની સંખ્યા ૧૦ લાખની નજીક પહોંચી છે.