દિવાળીના તહેવારોબાદ દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. શનિવારે દેશના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરના વાયરસના નવા 41,322 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં એટલા જ એટલે કે 41,452 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 485 લોકોએ જીવ ગુમાવ્યો છે.