કોરોના વાયરસની મહામારી ભારતમાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થય વિભાગ તરફથી ગુરુવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 69,652 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 977 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 28,36,926 થઈ ગઈ છે.