નિષ્ણાંતોએ એવો મત વ્યકત કર્યો છે કે કોરોનાવાયરસ મહામારી અત્યારે દુનિયાભરમાં ભારે તરખાટ મચાવી રહી છે અને અમેરિકામાં સૌથી વધુ ખરાબ હાલત છે પરંતુ કોરોનાવાયરસનો સેકન્ડ વેવ શકય છે અને તેની પૂરેપૂરી સંભાવના છે.
જોકે નિષ્ણાંતોએ એમ પણ કહ્યું છે કે ભારતમાં અત્યારે કોરોના વાયરસ પીક પર નથી. આમ છતાં દિલ્હી સહિતના કેટલાક રાજ્યોની હાલત ખૂબ જ ખરાબ છે અને એ લોકો પીકની નજીક પહોંચી ગયા હોય તેવું ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે.
નિષ્ણાંતોના અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે વિશ્વના અનેક દેશોમાં હવે સેકન્ડ વેવની અસર જોવા મળી રહી છે અને થોડા સમય પહેલા જ નિષ્ણાંતોએ કેટલાક દેશોની હાલત અંગે અભિપ્રાય આપ્યો હતો અને સેકન્ડ વેવની આગાહી કરી હતી.