દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં ટેસ્ટિંગમાં વધારો કરવાને કારણે દરરોજ રોકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 20 હજાર નવા કેસ નોંધાયા છે અને 410 લોકો મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ, કોરોના વાયરસના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 5,28,859 થઈ ગઈ છે. 24 કલાકમાં 19,906 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 2,03,051 એક્ટિવ કેસ છે જ્યારે 3,09,713 કેસ સાજા થઈ ગયા છે. કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધી 16095 લોકોના મોત થઈ ગયા છે.