દેશમાં કોરોના શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. દેશમાં કોરોના સંક્રમણના કેસ વધતા જઈ રહ્યા છે અને સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ કારણે દેશનો ડેથ રેટ પણ વધ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર દેશમાં 24 કલાકમાં 14821 નવા કેસ આવ્યા છે અને 445 દર્દીના મોત થયા છે. દેશમાં કોરોનાનો કુલ આંક 4 લાખ 25 હજાર 282 પહોંચ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની ખાસ અપડેટના આધારે દેશમાં હવે કોરોનાના 1 લાખ 74 હજાર 387 કેસ આવ્યા છે. કોરોનાથી અત્યારસુધીમાં 13 હજાર 699 લોકોના જીવ ગયા છે. જ્યારે 2 લાખ 37 હજાર 195 લોકો રિકવર થયા છે.