દેશમાં કોરોના સતત બેકાબૂ બની રહ્યો છે. દેશમાં ગઇકાલે રેકોર્ડબ્રેક 18,256 નવા કેસ નોંધાયા. આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો 5 લાખ 9 હજારને પાર પહોંચી ગયો છે. જેમાંથી 1 લાખ 97 હજાર 784 જેટલા કેસ સક્રિય છે. ગઇકાલે વધુ 10 હજારથી વધારે દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. આ સાથે જ સાજા થઇને ઘરે પરત ફરેલા કુલ લોકોની સંખ્યા 2 લાખ 96 હજારની નજીક પહોંચવા આવી છે. તો ગઇકાલે વધુ 381 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 15 હજાર 689 પર પહોંચ્યો છે.