ભારતના પ્રથમ સ્વદેશી કોવિડ-19 રસીને DCGI તરફથી હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. ‘કોવેક્સિન’નામની રસીનો વિકાસ ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) સાથે મળીને વિકસિત કરી રહી છે.
દેશમાં આગામી મહિનાથી આ રસીનું પ્રથમ અને બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, રસીના વિકાસમાં ICMR અને એનઆઈવીનો સહયોગ મહત્ત્વપૂર્ણ રહ્યો.