Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સમગ્ર વિશ્વમાં 1.11 કરોડથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. વર્લ્ડોમીટર મુજબ છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં બે લાખ 8 હજાર 270 મામલા સામે આવ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી એક કરોડ 11 લાખ 81 હજાર લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ 28 હજારને પાર પહોંચી ગઈ છે.

અમેરિકામાં હજુ પણ કોરોનાના સૌથી વધારે સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોચ પર છે. અહીંયા 28.90 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1 લાખ 32 હજારથી વધારે લોકોના મોત થયા છે.

  • અમેરિકાઃ કેસ-28,90,588, મોત- 1,32,101
  • બ્રાઝીલઃ કેસ-15,43,341, મોત- 63,254
  • રશિયાઃ કેસ- 6,67,883, મોત- 9,859
  • ભારતઃ કેસઃ 6,49,889, મોત- 18,669
  • સ્પેનઃ કેસઃ 2,97,625, મોત- 28,385

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ