વિશ્વમાં કોરોના વાયરસના કેસ રોકાવના નામ નથી લઈ ર્યા. કોરોના કેસના આંકડા પર નજર કરીએ તો વેબાસઈટ વર્લ્ડોમીટર અનુસાર, વિશ્વમાં અત્યાર સુધીમાં કુલ 1.56 કરોડથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે મરનારા લોકોની સંખ્યા 6.35 લાખ કરતાં પણ વધારે થઈ ચૂકી છે.
જ્યારે આ બીમારીથી સાજા થનાર દર્દીની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધીમાં 95 લાખથી વધારે લોકો આ બીમારીથી સાજા થઈ ગયા છે. વિશ્વભરમાં હજુ પણ 53 લાખ એક્ટિવ કેસ છે જેની હાલમાં સારવાર ચાલી રહી છે.