દુનિયાભરમાં કોરોના વાયરસના મામલા ઝડપથી વધી રહ્યાં છે અને સ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ બની રહી છે. કોરોના મહામારીએ દુનિયાના 213 દેશોમાં એક કરોડથી વધુ લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. વર્લ્ડોમીટર અનુસાર, અત્યાર સુધી દુનિયામાં કોરોનાના એક કરોડ 74 હજાર લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ પર પહોંચી ગઈ છે. જો કે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 54 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે.